નવી દિલ્હી, તા.15 મે 2019, બુધવાર
લોકસભાની વર્તમાન ચૂંટણીમાં ઉમેદવારોની સંપત્તિ પર નજર નાંખવામાં આવે તો કુલ ઉમેદવારો પૈકી 30 ટકા કરોડપતિ હોવાનુ તારણ નિકળ્યુ છે. મતલબ કે , આ ઉમેદવારો પાસે એક કરોડ કે તેના કરતા વધારે સંપત્તિ છે.
એસોસિયેશન ફોર ડેમોક્રિટેક રિફોર્મ્સના આંકડા પ્રમાણે સૌથી વધુ 363 કરોડપતિ ઉમેદવાર ભાજપના અને બીજા ક્રમે 349 કરોડપતિ ઉમેદવાર કોંગ્રેસના છે. જુઓ પાર્ટી પ્રમાણે કરોડ પતિ ઉમેદવારોનુ લિસ્ટ
પાર્ટી કરોડપતિ ઉમેદવારોની ટકાવારી
| પાર્ટી | ટકા |
| તેલુગુ દેશમ પાર્ટી |
100 ટકા |
| એઆઈડીએમકે |
100 ટકા |
| અકાલી દળ |
100 ટકા |
| ડીએમકે |
96 ટકા |
| આરજેડી |
90 ટકા |
| વાયએસઆર કોંગ્રેસ |
88 ટકા |
| ભાજપ |
83 ટકા |
| કોંગ્રેસ |
83 ટકા |
| બીજેડી |
81 ટકા |
| જેડીયુ |
79 ટકા |
| સપા |
76 ટકા |
| તૃણમુલ |
61 ટકા |
| આપ |
60 ટકા |
| એનસીપી |
59 ટકા |
| અપક્ષ |
13.7 ટકા |
ઉમેદવારો પૈકી ટોપ પાંચ કરોડ પતિ ઉમેદવારો આ પ્રમાણે છે
| નામ |
પાર્ટી |
સંપત્તિ |
| રમેશ શર્મા, બિહાર |
અપક્ષ |
1107 કરોડ |
| કોન્ડા રેડ્ડી,તેલંગાણા |
કોંગ્રેસ |
895 કરોડ |
| નકુલ નાથ,એમપી |
કોંગ્રેસ |
660 કરોડ |
| વસંતકુમાર,તામિલનાડુ |
કોંગ્રેસ |
417 કરોડ |
| જ્યોતિરાદિત્ય, એમપી |
કોંગ્રેસ |
374 કરોડ |
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HoVhUm
via Latest Gujarati News
0 Comments