
વનસ્પતિને હાઇડ્રોજીનેટેડ વેજીટેબલ ઓઈલ કહેવામાં આવે છે. જેમાં પ્રવાહી ઓઇલને સેમી-સોલિડ બનાવવા માટે હાઇડ્રોજીનેટેડ પ્રોસેસ કરવામાં આવે છે. આ સિન્થેટીક ફેટને ભારતમાં વનસ્પતિ 'ઘી' અથવા હાઇડ્રોજીનેટેડ ઓઇલ તરીકે ઓળખવામાં આવે છે.
વનસ્પતિ 'ઘી'ને વનસ્પતિ ઓઇલમાંથી બનાવવામાં આવે છે. સૌ પ્રથમ આ ઓઇલને રીફાઇન્ડ કરવામાં આવે છે. ત્યારબાદ હાઇડ્રોજીનેશન કરવામાં આવે છે - જેથી વનસ્પતિ ઘી ઉત્પન્ન થાય છે.
ભારતમાં વનસ્પતિ ઘી ની શરૂઆત ૧૯૩૦માં થઇ તેના ખાસ કારણોમાં પોપ્યુલેશન ગ્રોથ વધવા લાગ્યો. અર્બન એરિયા ડેવલોપ થવા લાગ્યું દૂધની ડીમાન્ડ વધવા લાગી. ઓરીજીનલ ઘી ની પેદાશ ઓછી થવા લાગી, ઓરીજીનલ ઘી મોંઘું થતું ગયું.
લોકોનું જીવન-ધોરણ બદલાવા લાગ્યું. ખોરાક માટે સબસ્ટીટયુટ 'ઘી' ની જરૂર પડવા લાગી. આ કારણસર વનસ્પતિ 'ઘી' ઇન્ડીઅન માર્કેટમાં સબસ્ટીટયૂટ 'ઘી' તરીકે પગ પેશારો કર્યો. તે સમયે આ સબસ્ટીટયૂટ 'ઘી' ઓરીજીનલ 'ઘી' કરતા ઘણું જ સસ્તું હતું જેથી લોકોએ આ 'ઘી' ને અપનાવી લીધું.
વનસ્પતિ મેન્યુફેકચરીંગ: હાઈડ્રોજીનેશન એ એક કેમિકલ નામ છે. લીકવીડ ઓઇલમાં પ્રેસર ફોર્સિંગ વડે હાઇડ્રોજનને ૨૫૦-૪૦૦ સે.ગ્રેડ ડીગ્રી સાથે મેળવવામાં આવે છે. આ સાથે તેમાં કેટલિસ્ટને મેળવવામાં આવે છે. કેટલિસ્ટ તરીકે નિકલ અથવા પ્લેટીનમ હોય છે. વનસ્પતિ 'ઘી' બનાવવા માટે વધારે પડતું કોકોનટ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કોકોનટ ઓઇલને એનઆઇડીઅલ હેલ્ધી સબસ્ટીટયૂટ ટુ વનસ્પતિ કહેવામાં આવે છે.
કોકોનટ ઓઇલ કન્ટેઇનમાં લગભગ ૮૨% સેચ્યુેટેડ ફેટી એસિડ, ૬.૨% મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ, ૧.૬% પોલિઅન સેચ્યુરેટેડ ફટી એસિડ હોય છે. મીડીયમ ચેઇન ફેટી એસિડ કોકોનટમાં હાજર હોય છે. જે હ્યુમન બોડી વેઇટ લોસમાં મદદરૂપ બને છે.
કોકોનટ ઓઇલ એક્સલન્ટ સ્કીન મોઇચરાઇઝીંગ એજન્ટ છે. મસાજ ઓઇલ, બેબી ઓઇલ અને બેઇઝ ઇનગ્રેડીઅન્ટ તરીકે કોસ્મેટીકમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
કોકોનટ ઓઇલનો ઉપયોગ સોપ અને શેમ્પૂ તેમજ હેડલાઇસ કન્ટ્રોલર તરીકે પણ થાય છે. કોકોનટ ઓઇલ એન્ટી બેકટેરિઅલ, એન્ટી વાયરલ, એન્ટી ફુંગલ એજન્ટ છે. કોકોનટ ઓઇલ બ્લડ પ્રેસરને કંટ્રોલ કરે છે. કોકોનટ ઓઇલમાં ન્યુટ્રીશય (પોષક તત્વ) તરીકે વિટામિન એ, ડી, ઈ અને કે ની હાજરી હોય છે.
કોકોનટ ઓઇલ રૂમ ટેમ્પ્રેચરે સોલીડ બને છે. અને તેને ગરમ કરવાથી પ્રવાહી બને છે. કોકોનટ ઓઇલની સેલ્ફ લાઇફ લાંબી હોય છે. કોકોનટ ઓઇલ હ્યુમન બોડીમાં જલદીથી ડાયજેસ્ટ થાય છે. અને કોલેસ્ટ્રોલને મેઇન્ટેન્સ કરવામાં મદદરૂપ બને છે. કોકોનટ ઓઇલનો ટેસ્ટ મીઠો હોય છે. તેના અંદર ગ્લુકોઝ કન્ટેઇન નથી હોતા. આ કારણોસર ડાયાબીટીસ થવાનું કોઇ કારણ બનતું નથી.
ફેટી એસિડ કન્ટેન્ટ ઓફ કોકોનટ ઓઇલ
ટાઇપ ઓફ ફેટી એસિડ કન્ટેન્ટ %
કેપ્રોઇક (સેચ્યુરેટેડ (૬) ૦૫
કેપ્રાઇલીક (સેચ્યુરેટેડ (૮) ૭.૮
કેપરીક (સેચ્યુરેટેડ (૧૦) ૬.૭
લોરિક (સેચ્યુરેટેડ (૧૨) ૪૭.૫
માઇરીસ્ટીક (સેચ્યુરેટેડ (૧૪) ૧૮.૧
પાલમિટીક (સેચ્યુરેટેડ (૧૬) ૮.૮
સ્ટીઅરીક (સેચ્યુરેટેડ (૧૮) ૨.૬
ઓલિક (મોનો(સેચ્યુરેટેડ (૧૮) ૬.૨
લેનોલિક (પોલીઅનસેચ્યુરેટેડ (૧૮) ૧.૬
ધ ઇન્ડસ્ટ્રીઝ:- ધ લાઇસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરેટી ઇઝ એ મસ્ટ.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hgafx0
via Latest Gujarati News
0 Comments