બજાર ઓવરસોલ્ડ: ઉછાળે વેચવાલી જોવાશે



બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૩૭૪૬૨.૯૯ તા.૧૦-૦૫-૧૯) ૩૯૪૮૭.૪૪ ના ટોપ થી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૮૪૪૯.૯૪ અને ૪૮ દિવસની ૩૮૦૮૨.૮૦ તેમજ ૨૦૦ દિવસની ૩૬૫૮૫.૧૦ છે. દૈનીક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે.

દૈનીક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડીક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમજ માસીક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૭૭૨૨ ઉપર ૩૭૯૧૫, ૩૮૦૫૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૭૩૭૦ નીચે ૩૭૧૩૦, ૩૬૮૯૦ સુધીની શક્યતા. બજાર ઓવરસોલ્ડ પણ નવી લેવાલીથી દુર રહેવું હિતાવહ.

એશીયન પેઈન્ટ (બંધ ભાવ રૂા.૧૩૪૧.૦૫ તા.૧૦-૦૫-૧૯) ૧૫૨૯.૮૫નાં ટોપથી નરમાઈ તરફી છે.હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૧૫.૮૩ અને ૪૮ દિવસની ૧૪૩૩.૪૭ તેમજ ૨૦૦ દિવસની ૧૩૬૫.૯૫ છે. ઉપરમાં ૧૩૬૫, ૧૩૮૫ ઉપર ૧૪૦૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૩૨૨ નીચે ૧૨૯૫, ૧૨૭૦ સુધીની શક્યતા.

એક્સીસ બેંક (બંધ ભાવ રૂ.૭૩૫.૦૫ તા.૧૦-૦૫-૧૯) ૭૮૭.૬૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૪૭.૯૭ અને ૪૮ દિવસની ૭૪૧.૩૪ તેમજ ૨૦૦ દિવસની ૬૬૪.૯૦ છે.  ઉપરમાં ૭૪૧ ઉપર ૭૪૬ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૨૭ નીચે ૭૧૪, ૭૦૭, ૭૦૦ સુધીની શક્યતા.

દિવીસ લેબ (બંધ ભાવ રૂા.૧૬૫૦.૩૫ તા.૧૦-૦૫-૧૯) ૧૭૭૪.૯૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૯૧.૩૮ અને ૪૮ દિવસની ૧૬૭૬.૫૬ તેમજ ૨૦૦ દિવસની ૧૪૮૩.૫૪ છે. દૈનીક તેમજ અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમજ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે.ઉપરમાં ૧૬૮૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૫૬૦ સુધીની શક્યતા. જે તુટશે તો વધુ નરમાઈ તરફી જોવાશે.

મુથુટ ફાયનાન્સ (બંધ ભાવ રૂા.૫૭૩.૧૦ તા.૧૦-૦૫-૧૯) ૬૨૩.૯૫ના ટોપની નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૮૩.૫૦ અને ૪૮ દિવસની ૫૭૫.૨૨ તેમજ ૨૦૦ દિવસની ૫૦૦.૪૯ છે. દૈનીક તેમજ અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમજ માસીક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૭૫ ઉપર ૫૮૪, ૫૯૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૫૬ નીચે ૫૫૩ તુટેતો ૫૪૩, ૫૩૪ સુધીની શક્યતા.

રિલાયન્સ (બંધ ભાવ રૂા.૧૨૫૧.૧૫ તા.૧૦-૦૫-૧૯) ૧૪૧૭.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨દિવસની એવરેજ ૧૩૪૭.૧૦  અને ૪૮ દિવસની ૧૩૨૭.૮૮ તેમજ ૨૦૦ દિવસની  ૧૧૯૮.૨૦ છે. દૈનીક તેમજ અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક ધોરણે ઓવરસોલ્ડ અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુડ્રલ તેમજ માસીક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૨૬૭ ઉપર ૧૨૯૨, ૧૩૧૭, ૧૩૩૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૨૫૧ નીચે ૧૨૪૨, ૧૨૧૬, ૧૧૯૮ સુધીની શક્યતા.

બેંક નિફ્ટી ફ્યુચ(બંધ ૨૯૦૪૦.૩૦ તા.૧૦-૦૫-૧૯)૩૦૯૧૫.૬૫નાં ટોપની નરમાઇ તરફી છે.હાલ ૧૨ દિવસની એવરેજ ૨૯૬૨૮.૫૨ અને ૪૮ દિવસની ૨૯૩૦૨.૦૨ તેમજ ૨૦૦ દિવસની ૨૭૬૦૮.૩૩ છે. દૈનીક એમએસીડી નરમાઈ તરફી છે.

અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક ધોરણે ઓવરસોલ્ડ અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમજ માસીક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે.ઉપરમાં ૨૯૨૯૧ ઉપર ૨૯૩૬૦, ૨૯૫૪૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૮૯૦૨ નીચે ૨૮૮૦૦, ૨૮૫૪૦, ૨૮૩૧૦ સુધીની શક્યતા.

નિફ્ટી ફ્યુચર (બંધ ૧૧૨૮૮.૧૫ તા.૧૦-૦૫-૧૯)૧૧૮૫૯નાં ટોપની નરમાઈ તરફી છે.હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૬૦૦.૩૯ અને ૪૮ દિવસની ૧૧૪૭૯.૩૪ તેમજ ૨૦૦ દિવસની ૧૧૦૪૮.૬૪ છે. દૈનીક એમએસીડી નરમાઈ તરફી છે.

અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટની ન્યુટ્રલ તેમજ માસીક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે.ઉપરમાં ૧૧૩૮૫ ઉપર ૧૧૪૪૦,  ૧૧૪૭૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૧૨૮૩ નીચે ૧૧૨૩૦, ૧૧૧૯૫, ૧૧૧૫૦, ૧૧૦૭૦ સુધીની શક્યતા.

સાયોનારા

બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો                                                          - બેફામ



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YnU9ag
via Latest Gujarati News

Post a Comment

0 Comments