ફેરિક ક્લોરાઈડ વિશે માહિતી

પબ્લીક હેલ્થ ચેમ્પિઅન તરીકે ડ્રીન્કીંગ વોટરને જર્મ્સ-ફ્રી કરવા માટે ડીસિનફેક્ટન્ટ તરીકે ક્લોરીન કમ્પાઉન્ડ, ક્લોરીન ગેસ, સોડિયમ હાઈપોક્લોરાઈડ અને કેલ્શિયમ હાઈપોક્લોરાઈડનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેજ રીતે બીજા પ્રકારના ક્લોરીન કમ્પાઉન્ડ તરીકે ફેરિક ક્લોરાઈડ (Fecl૩)નો ઉપયોગ કરવામાં આવે છે.

ફેરિક ક્લોરાઈડ પાણીને ક્લીન અને ક્લીઅર કરવામાં મદદરૂપ બને છે. પાણીના તળાવો, નદીઓ, વોટર સ્ટોરેજ ટેંકો અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ખાલી જર્મ્સ જ નથી હોતા પરંતુ તેમાં ઝાડના પાંદડા, ડસ્ટ, ઈન્સેક્ટ, એનિમલ રેસીડયુ જેવી અશુધ્ધિઓથી ભરેલા હોય છે.

આ પ્રકારની અશુધ્ધિનો નાશ કરવા માટે ફેરિક ક્લોરાઈડનો ઉપયોગ કરવાથી પાણી ચોખ્ખું અને સેફ બને છે અને પાણીમાં રહેલ ડિસીસ ઉત્પન્ન કરતા જર્મ્સને નેશનાબુદ કરે છે. ફેરિક ક્લોરાઈડ એક જાતનું ફ્લોક્યુલન્ટ હોવાને કારણે પાણીમાં રહેલ રજકણને ગુચ્છામાં વિંટાળી બહાર ફેંકે છે જેથી પાણી ચોખ્ખું બને છે. ફેરિક ક્લોરાઈડ કોર્મસીઅલી અનહાઈડ્રસ ક્રિસ્ટલાઈન પાવડર અથવા પ્રવાહીરૂપમાં મળે છે.

વોટર ટ્રીટમેન્ટ: વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ફેરિક ક્લોરાઈડનો ઉપયોગ પાણીમાંથી ઈમ્પ્યોરીટી દૂર કરવાનો હોય છે. આ પ્રકારના ઉપયોગ માટે ફેરિક ક્લોરાઈડ કોન્સટ્રેડ મિનરલ સોલ્યુસનની જરૂર પડે છે. ફેરિક ક્લોરાઈડ પાણીમાં જલદીથી હાઈડ્રોલાઈસીસ બને છે અને તે ફોક્યુલેટીંગ અને પેસિપીટેરીંગ એજન્ટ તરીકે કામ કરે છે.

ફેરિક હાઈડ્રોક્સાઈડ: (Fe. COH)૩ પાણીમાં ફરતા જીણા પાર્ટીકલ અને બીજી મટિરીઅલ જેવી કે કોલોઈડ, ફ્લે અને બેક્ટેરીયાને ગુચ્છો બનાવી રીમૂવ કરે છે. ફેરિક ક્લોરાઈડ પોતે હાઈડ્રોજન સલફાઈડ (H2S) , ફોસ્ફેટ (POu), આર્સનિક (ASO4), અને હાઈડ્રોક્સાઈડ આલ્કાલીટી (OH), ને પ્રેસિપિટરેસ કરી વિવિધ ભાગોની રચના કરે છે.

ફેરિક ક્લોરાઈડ ઈન્ડસ્ટ્રીઅલ અને સેનીટરી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એપ્લીકેશન માટે પસંદગી પામેલ છે. આ પ્રોડક્ટસની ઉંચી ગુણવત્તાના કારણે તે ઈન્ડસ્ટ્રીઅલ વપરાશ માટે ખુબ જ ગુણકારી સાબિત થયેલ છે.

ફેરિક ક્લોરાઈડ મેન્યુફેક્ચરીંગ: ફેરિક ક્લોરાઈડ પ્રોડયુસ કરવા માટે ફેરિક ઓક્સાઈડ અને હાઈડ્રોક્લોરિક એસિડ રી-મટીરીઅલ તરીકે વાપરવામાં આવે છે. આ પ્રોસેસ એક્ઝોથર્મિક રીએક્શન પ્રકારનો હોય છે. આ એક્ઝોથર્મિક રીએક્શન લગભગ ૮૦ થી ૯૦ સે.ગ્રેડ સુધીનું હોય છે. અને રીએક્શન સમય લગભગ પાંચ કલાકનો હોય છે.

ફેરિક ક્લોરાઈડ ટીટાનિયમ ડાયોક્સાઈડ પ્રોડક્શનમાંથી બાયપ્રોડક્ટ તરીકે ઉત્પન્ન થાય છે. ફેરિક ક્લોરાઈડનો બીજો ઉપયોગ ઈથીલીન ડાયક્લોરાઈડ પ્રોડયુસ કરવા માટે અને ફેરિક ક્લોરાઈડનું ડાયરેક્ટ ક્લોરીનેશન ઈથીલીન સાથે કરી ઈથીલીન ડાયક્લોરાઈડ પ્રોડયુસ કરવા માટે ઉપયોગમાં લેવાય છે અને ઈથીલીન ડાયક્લોરાઈડ વડે પોલિવિનાઈલ ક્લોરાઈડ (PVC) મેન્યુફેક્ચરીંગ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.

ફેરિક ક્લોરાઈડનો મોટાપાયે ઉપયોગ ચાઈના કરે છે. ચાઈના આ પ્રોડક્ટનો ઉપયોગ પ્યોરીફાઈંગ એજન્ટ ઈન વોટર અને ઈન્ડસ્ટ્રીઅલ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ માટે કરે છે. બીજા ઉપયોગ તરીકે ઈન્ડીગો બ્લ્યુ ડાયસ્ટફ પ્રોડક્શનમાં ઓક્સીડેન્ટ તરીકે વાપરે છે.

* માર્કેટ ટ્રેન્ડ - ફેરિક ક્લોરાઈડની ગ્લોબલ કેપેસિટી ૨ mtpg જેટલી છે અને એશિઆમાં ગ્રોથ એન્યુઅલ ૬.૭% જેટલો આંકવામાં આવે છે.

કમ્પેરીઝન ઓફ ફેરિક ક્લોરાઈડ અને એલમ

ફેરિક ક્લોરાઈડ                                  એલમ

કન્ઝપશન/ડોઝ લો-કોન્ટીટી (૨૫-૩૫ પીપીએમ) હાઈકોન્ટીટી

સીઓડી, બીઓડી હાઈ (ઉંચી) લો (ઓછી)

રેંજ ઓફ પીએસ ૩.૫ થી ૮ ૬.૫ - ૮.૫

ફ્લોક ફોર્મેશન ડેન્સ હેવીફ્લોક સ્પોગી ફ્લોક

ફ્લોક સેટલીંગ ફ્લોક સેટલ્સ રેપિડલી સેટલ સ્લોલી

ફ્લોક ડીવોટરીંગ ઈઝીલી ઈઝીલી

સ્લજ ફોર્મેશન (SOu) નીલ  હાઈ

ઓર્ડર નો-બેડ સ્મેલ બેડ સ્મેલ

પ્રાઈસ મોર ફેવરેબલ ફેવરેબલ 

COD (Chemical oxygen demand)

BOD (Biological oxygen demand)



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HC7XHE
via Latest Gujarati News

Post a Comment

0 Comments