દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 2000ને પાર, જાણો કયા રાજ્યમાં વધારે કેસ

નવી દિલ્હી, તા.2 એપ્રિલ 2020, ગુરૂવાર

દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા કુદકે ને ભુસકે વધી રહી છે.આજે આ સંખ્યા 2000ને પાર કરી ગઈ છે.

આજે બપોરે બે વાગ્યા સુધીમાં કોરોનાના આખા દેશમાં કુલ 2060 દર્દીઓ નોધાયા હતા જ્યારે 65 લોકો વાયરસના કારણે જીવ ગુમાવી ચુક્યા છે.

કોરોના વાયરસના દર્દીઓની સંખ્યાની રીતે કયા રાજ્યો મોખરે છે તે જાણો

મહારાષ્ટ્ર 335 કેસ અને 13 મોત

તામિલનાડુ 234 કેસ અને એક મોત

દિલ્હી 152 કેસ અને બે મોત

કર્ણાટક 110 કેસ અને 3 મોત

કેરલ 265 કેસ અને બે મોત

આંધ્રપ્રદેશ 86 કેસ અને એક મોત

ગુજરાત 82 કેસ અને 6 મોત

યુપી 113 કેસ અને 2 મોત

રાજસ્થાન 108 કે અને 3 મોત

મધ્યપ્રદેશ 99 કેસ અને 6 મોત 




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dQlqdW
via Latest Gujarati News

Post a Comment

0 Comments