શેરોમાં ઉછાળાને અનુસરવામાં સાવચેતી રાખવી અત્યંત જરૂરી


વાચક મિત્રો  સોમવારે સપ્તાહના  પ્રથમ દિવસે લોકડાઉનમાં  છુટ મળતાં લેવાલીના સથવારે ૮૩.૩૪ પોઈન્ટનાં સુધારે ૩૪૩૭૦.૫૮ બંધ રહ્યું.  મંગળવારે ઉછાળે વેચવાલી જોવાતાં ૪૨૩.૮૯ પોઈન્ટનાં ઘટાડે  ૩૩૯૫૬.૬૯ બંધ  રહ્યું.  બેકિંગ અને ફાર્મા શેરોમાં લેવાલીએ બુધવારે ૨૯૦.૩૬ પોઈન્ટનાં સુધારે  ૩૪૨૪૭.૦૫ બંધ રહ્યું ગુરૂવારે સાપ્તાહિક  એક્સપાયરીનાં દિવસે વેચવાલીના દબાણે ૭૦૮.૬૮ પોઈન્ટનાં ઘટાડે ૩૩૫૩૮.૩૭ બંધ રહ્યું. તેમજ શુક્રવારે ૨૪૨.૫૨ પોઈન્ટનાં સુધારે  ૩૩૭૮૦.૮૯ બંધ રહ્યું.

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૩૩૭૮૦.૮૯  તા.૧૨-૦૬-૨૦)  ૩૪૯૨૭.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દવસની એવરેજ  ૩૩૪૦૪. ૨૬   અને ૪૮ દિવસની ૩૨૭૦૫.૩૦તેમજ ૨૦૦ દિવસની  ૩૫૮૧૦.૫૧   છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે.  દૈનિક ધોરણે ઓવરસોલ્ડ , અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમજ માસિક ધોરણે  ન્યુટ્રલ  પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૩૩૮૫૩ ઉપર ૩૪૦૦૦, ૩૪૩૧૦, ૩૪૬૨૦, ૩૪૯૨૮ પ્રતિકાર  સપાટી  ગણાય. નીચામાં  ૩૩૩૮૦  નીચે ૩૩૦૭૦, ૩૨૭૫૦, ૩૨૩૪૮ નીચે ૩૨૨૫૦, ૩૨૧૪૦, ૩૧૮૬૦ સુધીની શક્યતા.

અમરરાજા બેટરી (બંધ ભાવ રૂ.૩૫૬.૭૦ તા.૧૨-૦૬-૨૦) ઉપરમાં ૩૮૫.૭૫ સુધી ગયા બાદ   વેચવાલી જોવા મળે છે. હાલ લ૧૨ દિવસની એવરેજ  ૬૪૧.૯૪ અને ૪૮ દિવસની ૫૯૯.૧૬ તેમજ ૨૦૦ દિવસની ૬૪૧.૬૪ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે  દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમજ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૬૬૬ ઉપર ૬૮૬ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૬૩૯ નીચે ૬૨૩, ૬૦૦, ૫૮૦, ૫૫૭ સુધીની શક્યતા.

નિટ ટેકનોલોજી (બંધ ભાવ રૂ.૧૩૪૩.૧૫ તા.૧૨-૦૬-૨૦) ઉપરમાં ૧૫૭૩ સુધી ગયા બાદ  વેચવાલી જોવા મળે છે.  હાલ ૧૨ દિવસની એવરેજ  ૧૪૨૩.૭૭   અને ૪૮ દિવસની ૧૩૮૩.૩૮ તેમજ ૨૦૦ દિવસની  ૧૪૩૫.૪૫  છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે.  દૈનિક ધોરણે  ઓવરસોલ્ડ અઠવાડિક ધોરણે ઓવરબોટથીન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ  પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૩૬૩ ઉપર ૧૪૧૧ પ્રતિકાર  સપાટી ગણાય. નીચામાં ૧૩૧૧ નીચે  ૧૨૫૩ સુધીની શક્યતા.

રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૫૮૮.૮૦ તા.૧૨-૦૬-૨૦) ૧૩૯૩નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૫૩૦.૫૧ અને ૪૮ દિવસની ૧૪૨૩.૭૧ એવરેજ ૨૦૦ દિવસની  ૧૩૫૬.૧૭  છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી  સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ  તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૯૩ ઉપર ૧૬૧૮, ૧૬૪૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં  ૧૫૩૦ નીચે  ૧૫૨૦ તુટે તો ૧૪૭૭, ૧૪૩૦ સુધીની શક્યતા. 

અલ્ટ્રાટેક સિમેન્ટ (બંધ ભાવ રૂ. ૩૭૮૮.૫૫  તા.૧૨-૦૬-૨૦) ૩૯૫૫નાં ટોપથી નરમાઈ તરફીછે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૭૬૮.૬૬ અને ૪૮ દિવસની ૩૬૪૮.૨૬ તેમજ ૨૦૦ દિવસની ૩૯૧૨.૪૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે.  દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમજ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૮૬૪, ૩૮૯૦ પ્રતિકાર સપાટીગણાય. નીચામાં ૩૭૬૦ નીચે  ૩૭૩૧ તુટે તો  ૩૭૧૦, ૩૬૯૪, ૩૬૨૮, ૩૫૬૪સુધીની શક્યતા.

મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર  (બંધ ભાવ રૂ.૧૬૩.૬૦  તા.૧૨-૦૬-૨૦)  ૧૨૫.૪૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૫૨.૦૪ અને ૪૮ દિવસની ૧૭૧.૨૬ તેમ જ ૨૦૦ દિવસની  ૨૬૯.૪૬ છે દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૬૫ ઉપર૧૭૧, ૧૭૭, ૧૮૨, ૧૯૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં  ૧૪૬ સપોર્ટ ગણાય.

ઝી એન્ટરટેન્ટમેન્ટ (બંધ ભાવ રૂ.૫૭૯.૮૫  તા.૧૨-૦૬-૨૦) ઉપરમાં ૨૧૦.૫૦ સુધી ગયા બાદ વેચવાલી જોવા મળે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૮૬.૧૨ અને ૪૮ દિવસની ૧૭૪.૪૯ તેમજ ૨૦૦ દિવસની ૨૩૮.૭૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૮૦ ઉપર ૧૮૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૬૨ નીચે ૧૫૬, ૧૫૧ સુધીની શક્યતા.

બેંક નિફટી ફયુચર (બંધ ૨૦૫૭૪.૯૫   તા.૧૨-૦૬-૨૦) ૧૭૦૦૫.૯૫ના બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૦૨૪૮.૬૧    અને ૪૮ દિવસની ૨૦૪૯૬.૮૫    તેમજ ૨૦૦ દિવસની ૨૫૩૩૨.૦૫   છે. દૈનિક  અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક  ધોરણે  ન્યુટ્રલ, તેમ જ માસિક ધોરણે  ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૨૦૭૨૮ ઉપર  ૨૧૦૫૦, ૨૧૩૬૫, ૨૧૬૭૫ , ૨૧૭૭૫ સુધીની શક્યતા.નીચામાં ૨૦૪૨૮ નીચે  ૨૦૧૧૫ , ૧૯૮૦૫, ૧૯૫૫૫ તુટે  તો નબળાઈ વધતી જોવાશે.

નિફટી ફયુચર (બંધ ૯૯૪૨.૦૦  તા.૧૨-૦૬-૨૦)  ૧૦૩૧૮.૭૦નાં ટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ  ૯૮૫૩.૦૩    અને ૪૮ દિવસની ૯૬૧૨.૨૯   તેમજ ૨૦૦ દિવસની ૧૦૫૬૮.૬૯૦   છે. દૈનિક  અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક  ધોરણે ઓવરબોટ તેમ જ  માસિક  ધોરણે ન્યુટ્રલ તરફ  પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૯૯૮૩ ઉપર ૧૦૦૩૫,  ૧૦૧૩૦, ૧૦૨૨૫, ૧૦૩૮૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં  ૯૮૪૫ નીચે  ૯૭૫૦, ૯૬૬૦, ૯૫૮૦ તુટે તો  ૯૫૬૫, ૯૪૭૦, ૯૩૯૦ સુધીની શક્યતા.

સાયોનારા

વર્ષોથી ભલે નામ નથી લીધું તમારું, પણ ભૂલી ગયો તમને એ અફવાનો વિષય છે - સાહિલ



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yxsupf
via Latest Gujarati News

Post a Comment

0 Comments