શેરબજાર નિર્ણાયક તબક્કામાં તા.9 થી 11 મહત્ત્વની ટર્નિંગ


બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૪૧૮૯૩.૦૬ તા.૦૬.૧૧.૨૦) ૩૯૨૪૧.૮૭નાં બોટમની સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૦૩૨૭.૨૦ અને ૪૮ દિવસની ૩૯૪૧૫.૧૭ તેમજ ૨૦૦ દિવસની ૩૭૫૪૨.૩૨ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે.ઉપરમાં ૪૧૯૫૫ ઉપર ૪૨૦૧૫, ૪૨૨૭૪, ૪૨૫૪૦ સુધીની શક્યતા. નીચામાં ૪૧૩૮૩ નીચે ૪૧૦૩૦ સપોર્ટ ગણાય.

બજાજ ફાયનાન્સ(બંધ ૩૭૮૦.૭૫ તા.૦૬.૧૧.૨૦) ૩૧૦૧.૩૫નાં બોટમની સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૪૪૯.૧૭ અને ૪૮ દિવસની ૩૩૬૫.૧૪ તેમજ ૨૦૦ દિવસની ૩૨૬૮.૫૪ છે. ઉપર ૩૮૩૩, ૩૯૪૨, ૩૯૭૦ સુધીની શક્યતા. નીચામાં ૩૫૭૦ સપોર્ટ ગણાય.

બંધન બેંક (બંધ ૩૩૦.૯૦ તા.૦૬.૧૧.૨૦) ૨૭૯નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૦૬.૩૫ અને ૪૮ દિવસની ૩૦૪.૦૨ તેમજ ૨૦૦ દિવસની ૩૩૨.૧૦ છે. ઉપરમાં ૩૩૩ કુદાવે તો ૩૭૦, ૪૦૨ સુધીની શક્યતા. નીચામાં ૩૧૩ સપોર્ટ ગણાય.

હિન્દાલ્કો (બંધ ભાવ રૂ.૧૮૮.૧૫ તા.૦૬.૧૧.૨૦) ૧૬૫.૩૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૭૬.૯૯ અને ૪૮ દિવસની ૧૭૫.૬૯ તેમજ ૨૦૦ દિવસની ૧૬૯.૦૭ છે.  ઉપરમાં ૧૯૦ ઉપર ૧૯૭, ૨૦૩, ૨૧૦ સુધીની શક્યતા. નીચામાં ૧૮૦ સપોર્ટ ગણાય.

મહાનગર ગેસ (બંધ ભાવ રૂ.૮૩૭.૬૦ તા.૦૬.૧૧.૨૦) ૭૭૯.૬૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૨૩.૮૨ અને ૪૮ દિવસની ૮૫૯.૫૫ તેમજ ૨૦૦ દિવસની ૯૩૨.૧૪ છે. દૈનીક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક અને અઠવાડીક ધોરણે ન્યુટ્રલ તેમજ માસીક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૫૦ ઉપર ૮૭૨, ૮૯૦, ૯૧૦, ૯૨૨ સુધીની શક્યતા. નીચામાં ૮૩૫ નીચે ૮૨૭ સપોર્ટ ગણાય.

રિલાયન્સ (બંધ ભાવ રૂ.૨૦૨૯.૧૫ તા.૦૬.૧૧.૨૦) ૧૮૩૫.૧૦નાં બોટમની સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૦૦૨.૦૩ અને ૪૮ દિવસની ૨૦૯૯.૮૮ તેમજ ૨૦૦ દિવસની ૧૮૨૨.૮૭ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક અને અઠવાડીક ધોરણે ઓવરસોલ્ડ તેમજ માસીક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૦૪૦ ઉપર ૨૦૭૩, ૨૦૯૭, ૨૧૦૬ સુધીની શક્યતા. નીચામાં ૨૦૦૮ નીચે ૧૯૭૫ સપોર્ટ ગણાય.

શ્રીરામ ટ્રાન્સપોર્ટ (બંધ ભાવ રૂ.૮૪૬.૪૦ તા.૦૬.૧૧.૨૦) ૫૫૫.૫૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૩૫.૩૨ અને ૪૮ દિવસની ૬૮૫.૩૫ તેમજ ૨૦૦ દિવસની ૭૫૧.૫૨ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક અને અઠવાડીક ધોરણે ઓવરબોટ તેમજ માસીક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૬૨ ઉપર ૮૮૨, ૯૨૫ સુધીની શક્યતા.નીચામાં ૮૧૫ નીચે ૭૭૯ સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર (બંધ ૨૬૭૩૮.૦૦ તા.૦૬.૧૧.૨૦) ૨૩૫૬૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૪૮૮૯.૫૮ અને ૪૮ દિવસની ૨૩૫૩૯.૨૧ તેમજ ૨૦૦ દિવસની ૨૩૭૦૩.૨૬ છે. દૈનીક અને અઠવાડીક એમસીડી સુધારા તરફી છે. દૈનીક, અઠવાડીક તેમજ માસીક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૬૮૪૫ ઉપર ૨૭૦૧૫, ૨૭૫૪૦, ૨૮૦૬૦, ૨૮૫૮૫ સુધીની શક્યતા. નીચામાં ૨૬૪૩૦ નીચે ૨૫૭૦૦ સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (બંધ ૧૨૨૬૨.૦૫ તા.૦૬.૧૧.૨૦) ૧૧૫૧૪.૭૫નાં બોટમની સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૮૪૩.૭૪ અને ૪૮ દિવસની ૧૧૬૦૨.૬૦ તેમજ ૨૦૦ દિવસની ૧૧૦૬૯.૧૩ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક અઠવાડીક તેમજ માસીક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૨૨૮૦ ઉપર ૧૨૪૧૯, ૧૨૫૭૦, ૧૨૭૨૫ સુધીની શક્યતા. નીચામાં ૧૨૧૮૦ નીચે ૧૨૦૩૦, ૧૧૯૮૦ સપોર્ટ ગણાય.

સાયોનારા

સોયમાં દોરાને બદલે બા હતી ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ - ગૌરાંગ ઠાકર



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U7jsNQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments